ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તાએ ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે

અભિનેત્રીએ બ્લેક શોર્ટ્સ અને બ્લેઝરમાં પોતાના ફોટા શેર કર્યા છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળતી બબીતા જી એટલે કે મુનમુન દત્તા પોતાના ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં રહે છે

મુનમુન દત્તાએ ગુરુવારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ઘણા ફોટા પણ શેર કર્યા છે.

તસવીરોમાં અભિનેત્રીનો ખૂબસૂરત અવતાર જોવા મળ્યો હતો.