અભિનેત્રી માનુષી છિલ્લરે પોતાના સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી

જેમાં તેણે સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. 

અભિનેત્રી તેના ફેશન સેન્સ અને લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

તાજેતરમાં અભિનેત્રી સાડીમાં પોઝ આપતી જોવા મળી હતી.