રેડ બોડીકોન લૂકમાં ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી
અભિનેત્રીનું બોલ્ડ ફિગર જોઈ ચોહકો પણ દંગ
અભિનેત્રીની ગ્લેમરસ તસવીરો થઈ વાયરલ
અનુષ્કા સેનનું નવા ફોટોશૂટમાં જોવા મળ્યું કાતિલ ફિગર
નાની ઉંમરે અનુષ્કા સેને ઈન્ડસ્ટ્રીમાં બનાવી છે ઓળખ