વાસ્તુશાસ્ત્ર ઘર અને ઓફિસમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે

ઘરમાં વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવી ખૂબ જરુરી છે

ઘર અને ઓફિસ માટે વાસ્તુનો ખાસ નિયમ છે

તિજોરી હંમેશા દક્ષિણ દિશામાં હોવી જોઈએ

ઘરની પૂર્વ દિશામાં કોઈ પણ વસ્તુ રાખવાનું ટાળો