ભીંડાનું પાણી પોષક તત્વોથી ભરપૂર એક સ્વાસ્થ્યવર્ધક પીણું છે.

તેને સવારે ખાલી પેટે પીવાથી શરીરને અનેકગણા ફાયદા મળે છે.

એનિમિયાના દર્દીઓ માટે તે ફાયદાકારક છે, કારણ કે તેમાં રહેલું આયર્ન હિમોગ્લોબિન વધારે છે.

તેના એન્ટિ-ડાયાબિટીક ગુણધર્મો શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારીને સુગર કંટ્રોલ કરે છે.

ભીંડાના પાણીમાં રહેલું ફાઇબર પાચનતંત્રને સુધારે છે અને પેટના રોગો દૂર રાખે છે.