બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે

મલાઈકા અરોરા બોલિવૂડની ફિટનેસ આઇકોન છે. 51 વર્ષની ઉંમરે પણ તે ખૂબ જ સુંદર દેખાય છે.

હાલમાં મલાઈકાએ તેના વેકેશનની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે પિંક બિકીનીમાં તબાહી મચાવતી જોવા મળી રહી છે.

મલાઈકા અરોરાએ રવિવારે પૂલ સાઇડ પર બિકીનીમાં એન્જોય કરતી જોવા મળી રહી છે

મલાઈકાએ હાલમાં પિંક બિકિનીમાં ફોટા પોસ્ટ કર્યા હતા.