શરુઆતથી રાજસિક સફર સુધી 👑 અલવલીદ બિન તાલાલ, સાઉદી અરેબિયાના શાહી પરિવારના સભ્ય.

અમેરિકા ખાતે ઉચ્ચ અભ્યાસ પછી 1980માં Kingdom Holding Company (KHC) ની સ્થાપના કરી.

Citigroup, Apple, Twitter, Uber, Disney સહિત ઘણી મોટી કંપનીમાં રોકાણ.

otel Industryમાં Four Seasons અને The Plaza Hotel જેવી ભવ્ય સંપત્તિઓ ખરીદેલી.

તેમને “મિડલ ઈસ્ટના વોરેન બફેટ” તરીકે ઓળખવામાં આવે છે.