ફિલ્મી સફર 🎥 ડેબ્યુ: Maanikya (2014) 📽️ ફિલ્મો: Pataki, Wagah, Bangalore 560023 🛑 છેલ્લાં કેટલાક વર્ષથી સ્ક્રીન પરથી ગાયબ
ગોલ્ડ સ્મગલિંગ કેસ 🛂 માર્ચ 2025: Bengaluru એરપોર્ટ પર ધરપકડ 💰 શરીરમાં છુપાવેલું 14.8 કિ.ગ્રા ગોલ્ડ ઝડપાયું 🏠 ઘરમાંથી પણ કરોડો રૂપિયાનું સોનુ અને નકદી