પોટેશિયમથી ભરપૂર કેળું ઊર્જા આપે અને પાચન સુધારે 

એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર બેરીઝ ત્વચા અને રોગપ્રતિકારકતા માટે લાભદાયી 

પપૈયું વિટામિન A અને Cથી ભરપૂર, દુધી રક્તવાહિનીઓ માટે શ્રેષ્ઠ 

સાકરટેટ હાર્મોન્સ બેલેન્સ કરે અને ત્વચાને પણ ગ્લો આપે 

સફરજન ફાઇબરથી ભરપૂર હોય અને મજબૂત પાચન માટે ઉત્તમ 

જામફળ કબ્જ દૂર કરે અને શરિરને ડિટૉક્સ કરે 

સંતરા વિટામિન Cનો સારોઉત્સ છે, શરીર સારું સાજું રહે