આદુમાં એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે
તે સાંધાના દુખાવામાં આપશે આરામ
પાચનતંત્ર સુધારવા માટે ઉત્તમ છે
શરદી, ઉધરસમાં તે પ્રાકૃતિક ઉપાય છે
તે એસિડિટીને નિયંત્રણમાં રાખે છે
ગરમ પાણીમાં આદુ નાખીને પીવું લાભદાયી
રોજે આદુ ખાવાથી મોટી બીમારીઓ દૂર રહેશે