ઘણા લોકો સવારે ચા સાથે બ્રેડ ખાવાનું પસંદ કરે છે, પણ શું તમે તેના નુકસાન જાણો છો?
બજારમાં મળતી મોટા ભાગની બ્રેડ મેંદાથી બનેલી હોય છે અને તેમાં હાનિકારક પ્રિઝર્વેટિવ્સ હોય છે.
ચા અને બ્રેડનું સંયોજન પચાવવામાં મુશ્કેલ છે, જેનાથી પેટની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે આ નાસ્તો હાનિકારક સાબિત થઈ શકે છે.
તે એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે.
પેટના અલ્સર હોય તો ચા અને બ્રેડ એસિડનું સ્તર વધુ કરે છે, જે હાનિકારક છે.
બ્રેડમાં વધુ સોડિયમ બ્લડ પ્રેશરને પણ અસર પહોંચાડી શકે છે – ધ્યાન રાખો!