અવનીત કૌર સોશિયલ મીડિયા પર 32 મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે છવાયેલી છે. 

હાલમાં તેણે ઇંગ્લેન્ડ ટ્રિપની કેટલીક હોટ અને સ્ટાઇલિશ તસવીરો શેર કરી છે. 

ઓલ ડેનિમ લુકમાં અભિનેત્રીનો અંદાજ ચાહકોના દિલ ધડકાવી રહ્યો છે. 

અવનીતના ફોટોઝ જોઇને ફેન્સ કમેન્ટ્સમાં કહે છે – "ડેનિમ ક્વીન!" 

દરેક તસવીરમાં અભિનેત્રીનો કોન્ફિડેન્સ અને ગ્લેમર સ્પષ્ટ દેખાય છે. 

ચાહકો કહે છે કે, "અવનીત નો દરેક લૂક એ ફેશન ઇન્સ્પિરેશન છે." 

તેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.