કાળી મરી: નાનકડું દાણા, મોટા ફાયદા!
કાળી મરીમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે.
આર્થરાઈટિસ જેવી સમસ્યામાં મરીના સેવનથી સોજો ઘટે છે.
કાળી મરી ઓરલ હેલ્થ માટે પણ લાભદાયક છે.
તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ગેસ-એસીડીટીમાં રાહત આપે છે.
મરીનું સેવન વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
શરદી, ઉધરસ જેવી સામાન્ય તકલીફોમાં પણ મરી ખૂબ અસરકારક છે.