એક્ટ્રેસ કેટ શર્મા ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં છે. 

વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં કેટ શર્મા કાતિલ પોઝ આપતી જોવા મળી. 

તસવીરોમાં કેટનો કોન્ફિડેન્સ અને સ્ટાઇલ બંને ચમકતાં નજરે પડે છે. 

બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ કેટ શર્માનો આ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ છે. 

કેટ શર્માએ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા. 

ફેન્સ તેના ગ્લેમરસ લૂક અને અભિવ્યક્તિ પર ફિદા થયા છે. 

કેટની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે!