ઘણા લોકો રોજ સવારે ચા અને બ્રેડ ખાતા હોય છે – શું આ આરોગ્ય માટે સાચું છે? 

બજારમાં મળતી બ્રેડ મેંદાથી બનેલી અને પ્રિઝર્વેટિવ્સથી ભરેલી હોય છે. 

આવા પ્રિઝર્વેટિવ્સ પચવામાં મુશ્કેલ હોય છે અને પેટમાં ગેસ, એસિડિટી ઊભી કરે છે. 

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બ્રેડ હાનિકારક સાબિત થઈ શકે છે. 

પેટના અલ્સર હોય તો ચા અને બ્રેડ એસિડ વધારશે – સમસ્યા બઘાડી શકે છે. 

બ્રેડમાં વધુ સોડિયમ બ્લડ પ્રેશર ધરાવનાર માટે જોખમ સર્જી શકે છે. 

કોઈપણ ખોરાકનાં નિયમિત સેવન પહેલાં હંમેશાં ડૉક્ટરની સલાહ લેવાં જરૂરી છે.