બૉલીવુડ અભિનેત્રી ઋષિતા ભટ્ટે ખાસ તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે
દરરોજ માતા લક્ષ્મીજીની ભક્તિ કરો અને શુક્રવારે દીપ પ્રગટાવો.
ગોમતી ચક્રને પીળા કપડામાં લપેટી તિજોરીમાં રાખો – ધનવૃદ્ધિ થાય છે.
શ્રીસૂક્ત અને કનકધારા સ્ત્રોતના પઠનથી વૈભવમાં વધારો થાય છે.
માતા લક્ષ્મીજી સ્વચ્છતાને પસંદ કરે છે – ઘરમાં પવિત્રતા રાખો.
શુક્રવારે ઘરના ઉંબરા પર પીળી સરસવ વેરવાથી નકારાત્મકતા દૂર થાય છે.
દરરોજ સૂર્યને અર્ઘ્ય આપવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.