ઓટ્સ અને ચિયા સીડ્સ ફાઇબરથી ભરપૂર છે, જે ભૂખ કાબૂમાં રાખે છે. 

અળસી અને પોપકોર્ન પણ ઉત્તમ ફાઇબર સોર્સ છે – ઓટ્સના સાથે લો. 

બદામ અને રાજમા આપશે પ્રોટીન અને લાંબી તૃપ્તિ. 

લીલા શાકભાજી અને બ્રોકલી શરીરને ફાઇબર સાથે વિટામિન પણ આપે છે. 

અવોકાડો અને ઓમેગા-3થી યુક્ત ફૂડ્સ વધારશે મેટાબોલિઝમ. 

દિનચર્યામાં થોડું આયોજન અને આ ફૂડ્સ ઉમેરવાથી વેઇટ લોસ થશે સરળ! 

તો આ 5 ફૂડ કરશે તમારું કામ સરળ!