અવનીત કૌરનો પેરિસ લુક થયો વાયરલ
સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌર પેરિસમાંથી હોટ ફોટોઝ શેર કરી રહી છે.
32 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી અવનીતના ફોટોઝ ચાહકોને દિવાના બનાવી રહ્યા છે.
પેરિસની ટ્રિપ દરમિયાન તેણે હેન્ડબેગ સાથે એક્ટ્રેસી લૂક આપ્યો છે.
સેક્સી પોઝ સાથે અવનીતનો અદભૂત અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ચાહકો તેના દરેક લુક પર લાઈક્સ અને કમેન્ટ્સની વરસાદ વરસાવી રહ્યા છે.
હાલમાં તે ફ્રાન્સમાં વેકેશન માણી રહી છે અને તેની every look killing છે.