હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી શિવાંગી વર્માએ પોતાના ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે. 

તાજેતરમાં બ્લેક બિકીનીમાં તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. 

31 વર્ષીય શિવાંગીનો જન્મ દિલ્હી શહેરમાં થયો હતો. 

તેણે ‘ટીવી-બીવી ઔર મેં’ અને ‘છોટી સરદારની’ જેવા શોમાં સુંદર અભિનય કર્યો છે. 

'હમારી સિસ્ટર દીદી' અને 'કન્ટ્રોલ રૂમ'માં પણ તેની પરફોર્મન્સને વખાણ મળ્યા હતા. 

શિવાંગીએ ‘પીચાઈકરન 2’ અને ‘બ્લેક રોઝ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

ફિટનેસ અને હૉટ લૂકના મામલે તે આજની ટોપ અભિનેત્રીઓમાં ગણાય છે.