નુસરત ભરુચા બોલીવૂડની પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રી છે. 

તાજેતરમાં તેણે રેડ બોડીકોનમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું. 

આ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે. 

ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ છે. 

ફેન્સ નુસરતના સ્ટાઈલ અને ફિગરના ખુબ વખાણ કરી રહ્યા છે. 

નુસરતે ઘણા સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. 

એક્ટ્રેસનો આ બોલ્ડ લૂક સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે.