ઈશાન્યાએ સ્ટાઇલિશ લૂકમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ 

અલગ-અલગ પોઝમાં તેની અદાઓ જોઈને ફેન્સ ઘાયલ 

સોશિયલ મીડિયા પર બોલ્ડ અંદાજ બન્યો ચર્ચાનો વિષય 

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી તરીકે જાણીતી 

ઈશાન્યા દરરોજ પોતાના હોટ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે 

તેના ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ રહી છે 

ચાહકો તેના ફિગર અને સ્ટાઈલ પર ફરી એકવાર ફિદા થઈ ગયા