ગોળ એ કુદરતી મીઠાશનો સમૃદ્ધ સ્ત્રોત છે.
તેમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને અન્ય પોષક તત્વો ભરપૂર હોય છે.
સવારે ખાલી પેટે ગોળ ખાવાથી પાચનક્રિયા સુધરે છે.
એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.
ગોળ લોહીને શુદ્ધ કરવા અને આયર્નની ઉણપ દૂર કરવા મદદરૂપ બને છે.
ત્વચા અને વાળ માટે ગોળનો ઉપયોગ લાભદાયી છે.
દૈનિક આયુર્વેદિક આહાર તરીકે ગોળ ખૂબ જ ઉત્તમ વિકલ્પ છે.