– અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ તાજેતરમાં નવું સાડી લુક શેર કરીને ધમાલ મચાવી છે. – 

પોનીટેલ, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપમાં simple yet stunning લાગી રહી છે 

અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયામાં બોલ્ડ અને હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે. 

હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ પર શેરી કાતિલ સાડી લૂકમાં ફોટોઝ શેર કર્યા છે. 

દરેક પોઝમાં શ્રદ્ધાનો અંદાજ નિરાળો અને આકર્ષક જોવા મળ્યો. 

ચાહકો તેનો લુક જોઈને દિવાના થઈ ગયા છે. 

તમામ તસવીરો શ્રદ્ધા આર્યાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.