સવારે ઉઠ્યા પછી 2 કલાકની અંદર નાસ્તો કરવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે 

વહેલા જાગતા હો તો સવારે 9 વાગ્યા સુધી નાસ્તો પૂર્ણ કરી લો 

આ આદત શરીરના મેટાબોલિઝમને ઝડપથી કાર્યરત કરે છે 

યોગ્ય સમયે નાસ્તો કરવાથી ઉર્જા અને એકાગ્રતા બંને વધે છે 

નાસ્તા પછી 4 કલાકના અંતરે જ લંચ કરવો જોઈએ 

ડિનર સૂર્યાસ્ત પહેલા અથવા વધુમાં વધુ સાંજે 7 વાગ્યા સુધી કરવો 

યોગ્ય સમય પર ભોજન લેવાની આદતથી મેદસ્વિતા દૂર રહે છે અને હેલ્ધી લાઇફસ્ટાઇલ જળવાય છે ✅