કરિશ્મા શર્માના બોલ્ડ લુકે ઇન્સ્ટાગ્રામ પર મચાવી ધમાલ 

‘પ્યાર કા પંચનામા’ ગર્લ કરિશ્મા શર્માએ શેર કર્યા સ્ટનિંગ ફોટોઝ 

અભિનેત્રીએ રેસ્ટોરન્ટ સામે ટૉન્ડ લેગ્સ અને હોટ ફિગર ફ્લોન્ટ કર્યો 

બોલ્ડ સ્ટાઇલ અને કિલર પોઝથી ચાહકોના દિલ જીત્યા ❤️ 

ટીવીથી લઈને બોલિવૂડ સુધીની સફરમાં કરિશ્માએ બનાવ્યું જુદું સ્થાન 

કરિશ્માની બોલ્ડનેસ ઇન્ટરનેટ પર અવારનવાર ચર્ચામાં રહે છે 

2.3 મિલિયન ઈન્સ્ટા ફૉલોવર્સ તેના દરેક લૂક પર ફિદા છે