સંદીપા ધરની નવી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે 

તસવીરોમાં તેણી કમાલનો ફિગર અને ગ્લેમરસ અંદાજ ફ્લોન્ટ કરતી નજરે પડે છે 

એક્ટ્રેસે કેમેરા સામે એકથી એક પરફેક્ટ પોઝ આપ્યા છે 

સંદીપાએ ફિલ્મ ‘ઈસી લાઈફ મેં’ થી કરિયર શરૂ કર્યું હતું 

‘દબંગ 2’માં પણ નાનકડી ભૂમિકા ભજવી હતી 

સંદીપા એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર છે 

સુંદર અંદાજ અને ટેલેન્ટના કારણે ફેન્સના દિલ જીતતી રહે છે ❤️