ખાલી પેટ દૂધ પીવાથી પાચનતંત્ર પર ખરાબ અસર થઈ શકે છે 

પેટમાં ગેસ, અપચો અને કફ વધવાની શક્યતા રહે છે 

ખાલી પેટે દૂધ પીવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે 

દૂધ પીવાનો યોગ્ય સમય – ભોજન પછી અથવા રાત્રે સૂતાં પહેલાં 

દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને એનર્જી હોય છે – જો યોગ્ય સમયે પીઓ તો લાભદાયક 

સ્વાસ્થ્ય માટે દૂધ પીઓ જરૂર, પણ ખાલી પેટ નહીં! 

દૂધ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, પણ ખાલી પેટ નહિ!