સોનમ બાજવાને પોતાના નવા લૂકથી ઈન્ટરનેટ પર લગાવી આગ! 

ખેતરમાં પોઝ આપતાં ઓપન હેર અને સ્માઇલ સાથે નઝર આવી સૌંદર્યથી ભરેલી 

પાતળી કમર અને ટોન ફિગરથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી 

સોનમ બાજવા પોતાની કિલર અદાઓથી ચાહકોના દિલ જીતી રહી છે 

હાલમાં સોનમ ‘હાઉસફુલ 5’ માટે સમાચારમાં છે 

સોશિયલ મીડિયા પર શેર કરેલા દરેક લૂક પર આવી રહ્યાં છે lajawaab રિએકશન 

ચાહકો બોલી ઉઠ્યા – “એવુ ગ્લેમર કોઈ કેવી રીતે કેરી કરે!”