મેઘા શુક્લાનો જંગલમાં બોલ્ડ અંદાજે ઈન્ટરનેટ ગરમાવ્યું!
કોર્લી વેટ હેર, હાઇ હીલ્સ અને મદહોશ અદાઓ સાથે દીધા કિલર પોઝ
મેઘાની તસવીરો ફેન્સમાં જેમના તેમ વાયરલ થઈ રહી છે
બોલ્ડ લૂક અને આત્મવિશ્વાસભર્યા અંદાજે ચાહકોને દિવાના કર્યા
‘કાથલ’ ફિલ્મમાં અભિનય બાદ ફરી એકવાર ચર્ચામાં મેઘા શુક્લા
રિલેશનશીપ રુમર્સને લઈ પણ હંમેશા રહી છે હેડલાઇનમાં
તમામ તસવીરો Megha Shukla ના Instagram પર ઉપલબ્ધ છે