પલક તિવારી મોરેશિયસમાં વેકેશન મૂડમાં છવાઈ ગઈ! 

પલક તેની માતા શ્વેતા તિવારી અને ભાઈ સાથે એન્જોય કરે છે વેકેશન 

બિકીની અને જાળીદાર ડ્રેસમાં પલકનો હૉટ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ 

પિંક ઓફ શોલ્ડર ટોપ અને પર્પલ બિકીનીનું કમ્બિનેશન ચર્ચામાં 

ખુલ્લા વાળ અને ગ્લેમરસ પોઝ સાથે પલકએ લૂકને કેરી કર્યો શાનદાર રીતે 

ચાહકો બોલ્યા – “ફાયર એન્ડ ફેશન ક્વીન આવી ગઈ!” 

હવે પલક 'રોમિયો S3' ફિલ્મમાં નજરે પડશે – રાહ જોવી રસપ્રદ રહેશે!