અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે!
કઝાકિસ્તાનની વેકેશન તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવી દીધા
ફરવાનો શોખીન અનુષ્કાનો સ્ટાઇલિશ લૂક પણ ચર્ચામાં છે
નવી તસવીરોમાં તે ખૂબ જ સુંદર અને કોનફિડેંટ દેખાઈ રહી છે
બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરનારી અનુષ્કા હવે યુવાદિલોની ધડકન છે
મ્યુઝિક વીડિયોમાં પણ તેનું કામ લોકોના દિલમાં વસેલું છે
બાલવીર' સિરિયલથી મેળવેલી ઓળખ આજે પણ લોકો યાદ રાખે છે