નોન-વેજમાં રહેલું animal protein હાડકાંને નબળા બનાવે છે 

યુરિક એસિડ વધે છે, જે સાંધા અને કીડનીને અસર કરે છે 

સેચુરેટેડ ફેટથી લિવર અને હૃદયની બીમારીની શક્યતા વધે છે 

નોન-વેજ પાચનતંત્રને પણ નુકસાન પહોંચાડે છે 

વધુ મસાલાવાળું મીટ ત્વચા અને લોહીની ગુણવત્તા પર અસર કરે છે 

મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ વધી શકે છે 

પ્લાન્ટ બેઝ્ડ ડાયટ વધુ સ્વસ્થ અને હલકી હોય છે