ACPDC Merit List 2025 જાહેર થઇ ગઈ! 

2 જુલાઈએ પ્રથમ વર્ષ ડિપ્લોમાની પ્રૂવિઝનલ મેરિટ લીસ્ટ બહાર પડાઈ 

લિસ્ટ જોવા માટે મુલાકાત લો: acpdc.gujarat.gov.in 

વિદ્યાર્થીઓએ તેમના રેન્ક અને વિગત તપાસવી જરૂરી છે 

10 જુલાઈએ ફાઇનલ મેરિટ લિસ્ટ અને મૉક રાઉન્ડનું પરિણામ આવશે 

10 થી 14 જુલાઈ સુધી Choice Filling પ્રક્રિયા ચાલશે 

પ્રથમ રાઉન્ડની સીટ એલોટમેન્ટ 17 જુલાઈએ જાહેર થશે સમયસર ફી ભરવી જરૂરી છે, નહીં તો સીટ રદ્દ થશે