અમાયરા દસ્તુર – બ્યૂટી વિથ ટેલેન્ટ અને ઇન્ટરનેશનલ ચાર્મ! 

અમાયરા દસ્તુર પોતાના દરેક લુકથી ચાહકોનું દિલ જીતી લે છે 

તાજેતરમાં શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે 

અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી 

2013માં “ઈશ્ક” ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું 

2017માં જેકી ચેન સાથે ફિલ્મ “કુંગ ફૂ યોગા” કરવી તેનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ હતું 

અમાયરાએ અત્યારસુધી 25થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે