કાજલ અગ્રવાલ – માલદીવમાં જન્મદિવસ અને ફિલ્મી પ્રાઈઝ!

કાજલ અગ્રવાલે 19 જૂને પોતાનો જન્મદિવસ પરિવાર સાથે માલદીવમાં ઉજવ્યો 

તેણીએ પતિ અને પુત્ર સાથેની સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી 

વેકેશન દરમિયાન કાજલનો ગ્લેમરસ લૂક ચાહકોને દીવાનો બનાવી રહ્યો છે 

કાજલ આગામી પૌરાણિક ફિલ્મ “કન્નપ્પા”માં દેવી પાર્વતીની ભૂમિકા ભજવશે 

આ એક્શન ડ્રામા ફિલ્મનું નિર્દેશન મુકેશ કુમાર સિંહ દ્વારા થયું છે 

કાજલે બૉલીવૂડમાં ‘Kyun! Ho Gaya Na’ થી ડેબ્યૂ કર્યું હતું