કેરી – ફળોનો રાજા અને પોષક તત્વોનો ખજાનો!
સવારે ખાલી પેટે કેરી ખાવાથી શરીરને ઊર્જા મળે છે
કેરીમાં કુદરતી શર્કરા હોય છે, જે તાત્કાલિક એનર્જી આપે છે
પાચનતંત્રને મજબૂત બનાવી ઘણી સમસ્યાઓથી બચાવે છે
કેરી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી માનવામાં આવે છે
કેરી ત્વચા અને આંખોની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે
જ્યારે પણ કેરી ખાવ, સીમિત માત્રામાં લેવુ – વધારે નુકશાનકારક બની શકે છે