અનુષ્કા સેન – ટેલિવિઝનથી સોશિયલ મીડિયાનું દિગ્ગજ સ્ટાર!
અનુષ્કા સેનએ બાળ કલાકાર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું
પછીથી અનેક મ્યુઝિક વીડિયો અને વેબ પ્રોજેક્ટ્સમાં નજર આવી
સોશિયલ મીડિયા પર અનુષ્કા સેન અત્યંત એક્ટિવ રહે છે
તેની હૉટ અને ગ્લેમરસ તસવીરો ચાહકોમાં ભારે ચર્ચા જગાવે છે
લેટેસ્ટ ફોટોશૂટથી ઇન્સ્ટાગ્રામ પર લાગી ગઈ છે ધમાલ
સુંદરતામાં અનુષ્કા ઘણી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે