મોનાલિસાના કિલર લૂક્સે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ! 

સોશિયલ મીડિયા પર મોનાલિસા ખુબજ એક્ટિવ – ફેન્સ માટે ફોટા પોસ્ટ કરતી રહે છે 

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક 

માત્ર ભારતમાં નહીં, આખી દુનિયામાં છે કરોડો ચાહકો 

મોનાલિસાના ફોટો અને વીડિયો ચાંપની જેમ વાયરલ થાય છે 

બિગ બોસ અને દયાન જેવા ટીવી શોમાં પણ આપી છે શાનદાર ભૂમિકા 

ભોજપુરી ફિલ્મોમાં અનેક સુપરસ્ટાર્સ સાથે કામ કરીને કમાવ્યું નામ