ક્રિષ્ના શ્રોફનો બિકિની લુક ફરી ચર્ચામાં!
દરિયાની વચ્ચે વ્હાઇટ બિકિનીમાં ફોટોશૂટ કરાવી સોશિયલ મીડિયા હીટ કર્યું
તસવીરોમાં દેખાઈ રહી છે ખૂબજ bold અને confident
અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેથી અભ્યાસ અને દુબઈમાં ફિલ્મ ડિગ્રી મેળવી
ક્રિષ્ના વ્યક્તિગત જીવનમાં પણ બોલ્ડ અને Independent છે
તેણી પોતાના સ્ટાઈલ અને લાઈફસ્ટાઈલ
પોઝથી Instagram પર ધમાલ મચાવે છે