ચોમાસામાં વધુ અથાણું ખાવાથી થઈ શકે છે મોટી તકલીફ!
મીઠું અને મસાલાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે
અથાણાંના સેવનથી કોલેસ્ટ્રોલ અને ગેસ-એસિડિટીની સમસ્યા થાય
ગળામાં દુઃખાવો, સોજો અને ખરાશ અનુભવાય
વધુ સોડિયમ કેલ્શિયમ શોષણને અટકાવે, હાડકાં નબળા બને
સાંધા દુખવા અને પેટના રોગોમાં વધારો થાય શકે છે
સ્વસ્થ રહેવા માટે અથાણું મર્યાદામાં અને મૌસમી રીતે જ લેવુ યોગ્ય છે