અભિનેત્રી આયેશા ખાને તાજેતરમાં સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. 

ફોટોશૂટમાં કેમેરા સામે તેણે એકથી એક શાનદાર પોઝ આપ્યા. 

પિંક અને પર્લ સાડી લૂકમાં તે એકદમ એલિગન્ટ લાગી રહી છે. 

ફેન્સ તેની આ તસવીરો પર દિલથી રિએક્ટ કરી રહ્યાં છે. 

ફેન્સ તેની આ તસવીરો પર દિલથી રિએક્ટ કરી રહ્યાં છે. 

આયેશા ખાન પોતાના લૂક્સ માટે હંમેશાં ચર્ચામાં રહે છે. 

નવી તસવીરોમાં અભિનેત્રીની સ્ટાઇલ અને ગ્લેમર બંને જોવા મળ્યું.