સ્ટાર ગર્લ અંકિતા દવે ન્યૂ બીચ લૂકમાં ધમાલ મચાવી રહી છે. 

ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ સાથે બોલ્ડ લૂક જોઈને ચાહકો દીવાના બન્યા. 

દરિયાકાંઠે બેઠી અંકિતાએ જબરદસ્ત પોઝ આપ્યા. 

અંકિતા દવે સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને રોજ ફોટો-વીડિઓ શેર કરે છે. 

હિન્દી વેબસિરીઝ ZID (2020)થી અંકિતાએ અભિનયની શરૂઆત કરી હતી. 

શ્રૃંગારદાન જેવી વેબસિરીઝ અને સંગીત વીડિયો ‘રિશ્તા હો ઐસા’થી પણ ચર્ચામાં રહી હતી. 

અંકિતા દવેનો જન્મ 3 જૂન 1996ના રોજ રાજકોટમાં થયો હતો.