આદુવાળી ચા પાચનતંત્રને સુધારી ગેસ અને અપચો દૂર કરે છે. 

સવારે આદુવાળી ચા પીવાથી શરીરમાં સ્ફૂર્તિ અને ઉર્જા મળે છે. 

તે વજન ઘટાડવામાં અને ચયાપચય વધારવામાં મદદરૂપ થાય છે. 

બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખીને હૃદયને તંદુરસ્ત રાખે છે. 

આદુમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો શરદી, ઉધરસ અને માથાનો દુખાવો ઘટાડે છે. 

બ્લડ સર્ક્યુલેશનને સુધારવા માટે આદુવાળી ચા જમાવદાર વિકલ્પ છે. 

આદુવાળી ચામાં રહેલા પોષક તત્વો શરીરને અંદરથી મજબૂત બનાવે છે.