વધુ મીઠું, કોલ્ડ્રીંક અને આઈસ્ક્રીમ લીવરને નુકસાન પહોંચાડે છે.
દારૂનું સેવન ફેટી લીવરની સમસ્યાને ભારે બનાવી શકે છે.
પેકેટફૂડ અને જંકફૂડ લીવર પર ફેટ વધારવાનું કામ કરે છે.
વધુ ભાતના સેવનથી પણ લીવર પર ભાર પડે છે.
તળેલી વસ્તુઓ લીવરના ફંક્શનને ધીમે કરે છે.
ફેટી ખોરાક લીવરની આસપાસ ચરબી જમાવે છે.
સ્વસ્થ લીવર માટે હળવાં, કુદરતી અને ઘરમાં બનેલા ભોજન પર ભાર આપો.