નારિયેળ પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે અને ઊર્જા આપે છે.
તેમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ થાક અને નબળાઈ દૂર કરે છે.
રોજ 1-2 કપ નારિયેળ પાણી ડૉ. સલાહ પ્રમાણે સુરક્ષિત છે.
વર્કઆઉટ કરતી વેળાએ તેની માત્રા વધારી શકાય છે.
વધુ પીવાથી પાચન પર નકારાત્મક અસર થઈ શકે છે.
નારિયેળ પાણી ત્વચા અને કિડની માટે પણ લાભદાયક છે.
ગરમીમાં તાજગી મેળવવા માટે શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ છે!