સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાએ 541 PO જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કર્યું.
ઑનલાઈન ફોર્મ ભરના શરૂ: 24 જૂનથી 14 જુલાઈ 2025 સુધી.
ઉમેદવારની ઉંમર 21થી 30 વર્ષ વચ્ચે અને સ્નાતક હોવો જરૂરી.
પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં થશે – પ્રિલિમ્સ, મેઇન્સ અને ઈન્ટરવ્યૂ.
પ્રિલિમ્સ પરીક્ષા જુલાઈ/ઑગસ્ટમાં અને મેઇન્સ સપ્ટેમ્બરમાં સંભવિત.
પ્રારંભિક પગાર ₹48,480 છે, ગ્રોસ પગાર ₹20.43 લાખ સુધી જઈ શકે છે.
અરજી કરવા માટે sbi.co.in પર આજે જ મુલાકાત લો.