ચિત્રાંગદા સિંહે ચમકીલા ડ્રેસમાં નવું ફોટોશૂટ શેર કરીને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી. 

કર્લી હેર, સ્મૉકી મેકઅપ અને સ્માઇલ સાથે લૂકને ખાસ અંદાજમાં કેરી કર્યો. 

47 વર્ષની ઉંમરે પણ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ લૂકથી ફેન્સને દિવાના બનાવી રહી છે. 

અભિનેત્રીએ ફિલ્મી કરિયરની શરૂઆત ‘હઝારોં ખ્વાઈશેન ઐસી’થી કરી હતી. 

દેસી બોયઝ, ઇનકાર, ગેસલાઇટ જેવી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કર્યો છે. 

ચિત્રાંગદા એક્ટિંગ સાથે મૉડેલિંગમાં પણ જાણીતી છે. 

તેમને એક દીકરો છે – જોરાવર રંધાવા.