ગોળની ચા આયર્ન, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. 

એનિમિયા દૂર કરે છે અને શરીરને ઊર્જાવાન બનાવે છે. 

શરદી-ખાંસીથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારશે. 

માથાના દુખાવા અને માઇગ્રેનમાં કુદરતી રાહત આપે છે. 

પાચનતંત્ર સુધારશે અને ગેસ-કબજિયાત દૂર કરે છે. 

ખાંડના બદલે ગોળ ઉપયોગ કરવાથી વજન નિયંત્રિત થાય છે. 

ધ્યાન રાખો: ગોળ ઉકાળશો નહીં – ઉકાળ્યા પછી ઉમેરો!