દ્રાક્ષમાં હોય છે વિટામિન્સ અને પોષક તત્વો ભરપૂર
પણ પેટના દુખાવા કે ડાયેરિયા હોય તો દ્રાક્ષ ખાવું ટાળો
એલર્જી ધરાવતા લોકોએ દ્રાક્ષથી રહેવું દૂર
કિડની સ્ટોનના દર્દીઓ માટે દ્રાક્ષ હાનિકારક
ફૂડ પોઈઝનિંગમાં દ્રાક્ષ ખાવું થઈ શકે છે જોખમભર્યું
ડાયાબિટીસ હોય તો માત્ર મર્યાદિત દ્રાક્ષ ખાવા
દ્રાક્ષ લાભદાયી તો છે, પણ જાણીને જ કરો સેવન!