આમના શરીફે તાજેતરમાં સ્કિન ટાઇટ ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું.
કેમેરાની સામે તેણીએ એકથી એક હટકે પોઝ આપ્યા છે.
એક્ટ્રેસનો આ લૂક જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે.
આમના તેમના સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.
‘કશિશ’ના પાત્રથી લોકપ્રિય થયેલી આમનાનું ફેનફોલોઇંગ ભારે છે.
ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ટીવીથી લઈને OTT સુધી આમનાએ પોતાની આગવી છાપ છોડી છે.